નીચેનામાંથી કોને હેલોફાઇલ્સ (halophiles) પણ કહેવામાં આવે છે?

  • A
    યુબેક્ટેરિયા (Eubacteria)
  • B
    એક્ટિનોમાયસેટ્સ (Actinomycetes)
  • C
    આર્કિબેક્ટેરિયા (Archaebacteria)
  • D
    સાયનોબેક્ટેરિયા (Cyanobacteria)

Explore More

Similar Questions

નીચેનામાંથી કોને સૌથી આદિમ માનવામાં આવે છે?

નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવનું આવરણ ત્રણ સ્તરોનું બનેલું હોય છે?

ક્રોમેટોફોર્સ (Chromatophores) શેમાં ગેરહાજર હોય છે?

વિધાન $A$ : કેટલાક જીવાણુ ચલિત હોય છે.
કારણ $R$ : કેટલાક જીવાણુની સપાટી પરથી નળાકાર પિલી કે ફિમ્બ્રી પ્રવર્ધો નીકળે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

મિથેનોજેન્સ બેક્ટેરિયા ક્યાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo