નીચેનામાંથી કયું વર્ગ અને તેની કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓનું સાચું જોડકું છે?

  • A
    સ્પોરોઝોઆ - સ્પોરોઝોઈટ્સ દ્વારા ચેપ,મધ્યવર્તી યજમાન દ્વારા પ્રસારણ અને આંકુચનશીલ રસધાની
  • B
    ટ્રેમેટોડા - સુવિકસિત ચૂષકો,ચપટું અખંડિત શરીર
  • C
    એરેકનિડા - $3$ જોડ પગ,કાઈટિનનું બાહ્ય કંકાલ અને ઝેરી ડંખ
  • D
    ઈન્સેક્ટા - સંયુક્ત આંખો,ખંડિત શરીર અને ઉત્સર્ગિકાઓ

Explore More

Similar Questions

$Fasciola$ $hepatica$ ની $Cercaria$ અવસ્થા નીચેનામાંથી કઈ અવસ્થામાં પરિણમે છે?

$Hymenolepis nana$ એ છે:

ઉત્સર્જન અંગ તરીકે જ્યોત કોષો (flame cells) ધરાવતું પ્રાણી . . . . . . છે.

જ્યોત કોષો (Flame cells) એ કોના ઉત્સર્જન અંગો છે?

નીચેનામાંથી કયા પ્રકારના પ્રાણીઓ ત્રિગર્ભસ્તરીય (triploblastic) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo