નીચેનામાંથી કયું$(R)-4$ -બ્રોમો સિસ - $2$ - હેક્ઝિન નું ડાયસ્ટીરિયોમર્સ છે?

  • A

    $(S)-4$ -બ્રોમો સિસ- $2$ -હેક્ઝિન

  • B

    $(S)-S$ -બ્રોમો સિસ- $2$ -હેક્ઝિન

  • C

    $(R)-4$ -બ્રોમો સિસ- $2$ -હેક્ઝિન

  • D

    $(R)-5$ -બ્રોમો સિસ- $2$ -હેક્ઝિન

Similar Questions

$R$ અથવા $S$ વિન્યાસ નક્કી  કરવા માટે નીચેના સંયોજનમાં સાચો અગ્રિમતા ક્રમ નક્કી  કરો.

$\begin{array}{*{20}{c}}
  {\,\,\,\,\,\,CHO} \\ 
  {|\,\,\,} \\ 
  {H - C - OH} \\ 
  {|\,\,\,\,} \\ 
  {\,\,\,\,\,\,\,\,\,C{H_2}OH} 
\end{array}$

pent $-3-$ en $-2-$ ol ના અવકાશ સમઘટકોની સંખ્યા ...........

$C{H_3}\, - \,\,\mathop C\limits_{\mathop |\limits_{OH} } H\,\, - \,\mathop C\limits_{\mathop |\limits_{OH} } H\,\, - \,C{H_3}$ અવકાશીય સમઘટકોની સંખ્યા શોધો.

$(+)-$ Mandelic acid વિશિષ્ટ પરિભ્રમણ $+158^o$ છે. તો $25\%$ $(-)-$ Mandelic acid અને $75\%$ $(+)-$ Mandelic acid ના મિશ્રણનું વિશિષ્ટ પરિભ્રમણ .......$^o$ થશે ?

સામાન્ય પ્રકાર એ કોની મદદથી સમતલીય ધ્રુવીય પ્રકાશમાં રૂપાંતરણ પામે છે ?