નીચેનામાંથી કયું ડાર્વિનવાદનું મુખ્ય પૂર્વધારણા નથી?

  • A
    અસ્તિત્વ માટે સંઘર્ષ
  • B
    પ્રજનન ક્ષમતા (Prodigality)
  • C
    યોગ્યતમનું આગમન (Arrival of the fittest)
  • D
    જૈવિક ભિન્નતા

Explore More

Similar Questions

નાની વસ્તીમાં,જનીન પ્રકારની આવૃત્તિ નીચેનામાંથી કોના કારણે બદલાય છે?

વસ્તીમાં આનુવંશિક વિવિધતા શેના કારણે ઉદભવે છે?

ઉત્ક્રાંતિના સંદર્ભમાં નીચે બે વિધાનો આપેલા છે.
$\text{વિધાન}-I$: હાનિકારક વિકૃતિ (mutation) સામેની પસંદગી વિકૃતિ સંતુલન તરફ દોરી જાય છે.
$\text{વિધાન}-II$: વિકૃતિ સંતુલનમાં, હાનિકારક પ્રભાવી જનીનોની એલીલ આવૃત્તિ પેઢી દર પેઢી બદલાતી રહે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

જૈવિક ઉદ્દવિકાસનો અંતિમ સ્ત્રોત કયો છે?

એક વૈજ્ઞાનિકે ઉંદરો પર પ્રયોગ કરતા તેમની પૂંછડીઓ $21$ પેઢીઓ સુધી કાપી નાખી,પરંતુ અંતે તેમણે જોયું કે પૂંછડીઓ સામાન્ય જ રહી. આ પ્રયોગ દ્વારા કયા વૈજ્ઞાનિકનો સિદ્ધાંત ખોટો સાબિત થયો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo