નીચેનામાંથી કયું શુદ્ધ નાઈટ્રોજનયુક્ત બેઝ નથી?

  • A
    ગ્વાનોસિન
  • B
    એડેનાઈન
  • C
    સાયટોસિન
  • D
    થાયમિન

Explore More

Similar Questions

નાઇટ્રોજન બેઇઝ કેવી રચના ધરાવે છે?

ન્યુક્લિક એસિડનો એકમ ..... છે.

$DNA$ અને $RNA$ ની રચનાના સંદર્ભમાં,ન્યુક્લિયોટાઈડ એટલે શું?

ન્યુક્લિયોટાઇડ્સ એ ન્યુક્લિક એસિડના બંધારણીય એકમો છે. દરેક ન્યુક્લિયોટાઇડ એ એક સંયુક્ત અણુ છે જે નીચેનામાંથી શેના દ્વારા બને છે?

$RNA$ અને $DNA$ માં અનુક્રમે કઈ શર્કરાઓ આવેલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo