એક આહારશૃંખલામાં નીચેના પૈકી કર્યું એક સૌથી મોટી વસ્તી ધરાવે છે?
સૌર પ્રકાશનો કેટલા ટકા ભાગ એ $PAR$ માં સમાવિષ્ટ છે?
મૃત અવશેષીય આહારશૃંખલા માટે અસંગત વિકલ્પ પસંદ કરો.
જો જમીનના કોઈ ભાગ પર $10,000$ જૂલ ઊર્જા મળે(સૂર્ય ઊર્જા) તો $T_{2}$ સ્તરે કેટલી ઊર્જા પ્રાપ્ત થાય?
પરિસ્થિતિતંત્રની ગતિશીલતાની શરતોમાં નીચેના વાક્યને ન્યાય આપો. “કુદરત કુલ પ્રાથમિક ઉત્પાદકતા વધારવા માટેનું વલણ ધરાવે છે. જ્યારે માનવી વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા વધારવાનું વલણ ધરાવે છે.”
આપેલ ચાર્ટને અનુલક્ષીને તે કઈ બાબતને રજુ કરે છે તે જણાવો.