નીચેનામાંથી કયું વિધેય સમપરિમાણીય (homogeneous) નથી?

  • A
    $f(x, y) = \frac{x - y}{x^2 + y^2}$
  • B
    $f(x, y) = x^{1/3} \cdot y^{-2/3} \tan^{-1} \frac{x}{y}$
  • C
    $f(x, y) = x (\ln \sqrt{x^2 + y^2} - \ln y) + y e^{x/y}$
  • D
    $f(x, y) = x \left[ \ln \frac{2x^2 + y^2}{x} - \ln(x + y) \right] + y^2 \tan \frac{x + 2y}{3x - y}$

Explore More

Similar Questions

વિકલ સમીકરણ $y \sin \left(\frac{x}{y}\right) dx = \left\{x \sin \left(\frac{x}{y}\right) - y\right\} dy$ નો ઉકેલ,જે $y\left(\frac{\pi}{4}\right) = 1$ નું સમાધાન કરે છે,તે શોધો.

વિકલ સમીકરણ $y e^{\frac{x}{y}} dx = \left( x e^{\frac{x}{y}} + y^2 \right) dy$ ઉકેલો,જ્યાં $y \neq 0$.

જો વિકલ સમીકરણ $y^{2} dx + (x^{2} - xy + y^{2}) dy = 0$ નો ઉકેલ વક્ર $y=y(x)$ બિંદુ $(1, 1)$ માંથી પસાર થાય છે અને રેખા $y = \sqrt{3}x$ ને બિંદુ $(\alpha, \sqrt{3}\alpha)$ પર છેદે છે,તો $\log_{e}(\sqrt{3}\alpha)$ ની કિંમત કેટલી થાય?

$3 P(A) = P(B) = \frac{5}{13}$ અને $P(A \mid B) = \frac{3}{5}$ હોય,તો $P(A \cup B) = $ . . . . . . .

બે ઘટનાઓ $A$ અને $B$ માટે,$P(B) \neq 0$ અને $P(A \mid B) = 1$ હોય,તો નીચેનામાંથી કયું સત્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo