નીચેનામાંથી કયું તત્વ કુદરતમાં મુક્ત અવસ્થામાં જોવા મળે છે?

  • A
    નાઈટ્રોજન
  • B
    ફોસ્ફરસ
  • C
    આર્સેનિક
  • D
    એન્ટિમની

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન અસ્તિત્વ ધરાવતું નથી?

જ્યારે સફેદ ફોસ્ફરસને નિષ્ક્રિય વાતાવરણમાં ઉકળતા $NaOH$ ના દ્રાવણમાં ઓગાળવામાં આવે છે ત્યારે કયા સંયોજનો બને છે?

$H_3PO_3$ ની અસમાનતા (disproportionation) પ્રક્રિયા આપો.

$(NH_4)_2Cr_2O_7$ ને ગરમ કરતા એક વાયુ મળે છે. આ વાયુ.......... રીતે પણ મળે.

નાઈટ્રોજનના નીચેનામાંથી કયો ઓક્સાઈડ પેરામેગ્નેટિક (અનુચુંબકીય) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo