નીચેનામાંથી કયું અસ્તિત્વ ધરાવતું નથી?

  • A
    $[GeCl_6]^{2-}$
  • B
    $NeF_2$
  • C
    $CrO_3$
  • D
    $NF_4^+$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સંયોજનમાં $Xe$ ની વિદ્યુતઋણતા $(EN)$ મહત્તમ છે?

$XeO_3$ અને $XeOF_4$ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે?

$XeF_{2}$ અને $XeF_{4}$ ની જળવિભાજન પ્રક્રિયામાં નીચેનામાંથી કઈ નીપજ અસામાન્ય છે?

ઉમદા વાયુઓ માટે નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી?

$XeOF_4$ માં મધ્યસ્થ પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની કુલ સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo