નીચેનામાંથી કઈ સ્થિતિ જાતિ નિર્ધારણની રીતનું યોગ્ય વર્ણન કરે છે?

  • A
    પક્ષીઓમાં સમયુગ્મી લિંગી રંગસૂત્રો $(ZZ)$ માદા જાતિ નક્કી કરે છે.
  • B
    તિત્તીઘોડામાં $XO$ પ્રકારના લિંગી રંગસૂત્રો નર જાતિ નક્કી કરે છે.
  • C
    મનુષ્યમાં ક્લાઈનફેલ્ટર સિન્ડ્રોમમાં જોવા મળતી $XO$ સ્થિતિ માદા જાતિ નક્કી કરે છે.
  • D
    ડ્રોસોફિલામાં સમયુગ્મી લિંગી રંગસૂત્રો $(XX)$ નર ઉત્પન્ન કરે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં,સંતુલન સમયે નીપજની સાંદ્રતા પ્રક્રિયકની સાંદ્રતા કરતા વધારે હોય છે? ($K =$ સંતુલન અચળાંક)

જ્યારે $\ln k$ અને $\frac{1}{T}$ વચ્ચે આલેખ દોરવામાં આવે,ત્યારે મળતી સીધી રેખાનો ઢાળ શું હશે? જ્યાં $k$ એ તાપમાન $T$ પર પ્રક્રિયાનો વેગ અચળાંક છે.

ભૂ-સ્થિર ઉપગ્રહની કક્ષા વર્તુળાકાર છે. ઉપગ્રહનો આવર્તકાળ કોના પર આધાર રાખે છે?
$(i)$ ઉપગ્રહનું દળ
(ii) પૃથ્વીનું દળ
(iii) કક્ષાની ત્રિજ્યા
(iv) પૃથ્વીની સપાટીથી ઉપગ્રહની ઊંચાઈ
નીચેનામાંથી કયું સાચું છે?

$n = 1, 2, 3, \ldots$ માટે સંખ્યાઓ $a_n = 6^n - 5n$ ને $25$ વડે ભાગતા મળતી શેષ:

નીચેનામાંથી કયું ચક્રીય ફોસ્ફેટ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo