નીચેનામાંથી કયું સંયોજન રિડક્શન કરવાથી દ્વિતીયક એમાઈન આપે છે?

  • A
    નાઈટ્રોમિથેન
  • B
    નાઈટ્રોબેન્ઝીન
  • C
    મિથાઈલ આઈસોસાયનાઈડ
  • D
    મિથાઈલ સાયનાઈડ

Explore More

Similar Questions

$1^o$ એમાઈનની બનાવટ માટે નીચેનામાંથી કઈ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે?

ક્લોરોબેન્ઝિનની $NH_3$ સાથેની પ્રક્રિયા ઝાયલિનના દ્રાવણમાં $Cu_2O$ ની હાજરીમાં $570 \, K$ તાપમાને કરતા નીપજ તરીકે શું મળે છે?

એસીટામાઈડની નીચેના પ્રક્રિયકો સાથે અલગ-અલગ પ્રક્રિયા કરવામાં આવે છે. આમાંથી કયો પ્રક્રિયક મિથાઈલ એમાઈન આપશે?

જ્યારે ઇથાઇલ આલ્કોહોલ $C_2H_5OH$ ને એમોનિયા સાથે મિશ્ર કરીને ગરમ એલ્યુમિના પરથી પસાર કરવામાં આવે છે,ત્યારે બનતું સંયોજન કયું છે?

ડાયઝોનિયમ ક્ષાર એ ખનિજ એસિડની હાજરીમાં નાઈટ્રસ એસિડ અને ........... સાથેની પ્રક્રિયાના ઉત્પાદનો છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo