સંક્રાંતિ ધાતુઓની નીચેનામાંથી કઈ એક લાક્ષણિકતા તેમની ઉદીપકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે
જુદા જુદા ઑક્સિડેશન અવસ્થા
પરમાણુની ઉચ્ચ એન્થાલ્પી
પેરામેગ્નેટિક વર્તન
હાઇડ્રેટેડ આયનોનો રંગ
પ્રથમ સંક્રાંતિ શ્રેણીના $M^{2+}/M$ પ્રમાણિત વિધુતધ્રુવ પોટેન્શિયલનાં વલણો આપી સમજાવો.
મુક્ત ${Ti}^{3+}, {V}^{2+}$ અને ${Sc}^{3+}$ આયનોમાં અનુક્રમે માત્ર સ્પિન ચુંબકીય ચાકમાત્રા $(\, BM$ માં$)$ $.....$ છે. $($પરમાણ્વીય ક્રમાંક $Sc: 21; Ti : 22; V : 23)$
નીચેનામાં ક્યુ સૌથી વધુ સ્થાયી $ + \,2$ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું તત્વ છે?
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે
નીચેની કઈ જોડીઓમાંથી બંને જલીય દ્રાવણમાં રંગીન આયન છે
(આણ્વિય નંબર . : $Sc = 21, Ti = 22, Ni = 28,$$ Cu = 29, Co = 27$)