નીચેનામાંથી કયા કોષીય ભાગનું વર્ણન સાચું છે?

  • A
    થાયલેકોઇડ્સ - હરિતકણના ગ્રાના બનાવતી ચપટી પટલમય કોથળીઓ
  • B
    તારાકેન્દ્ર - સક્રિય $RNA$ સંશ્લેષણ માટેના સ્થાન
  • C
    રિબોઝોમ્સ - હરિતકણ પરના રિબોઝોમ્સ મોટા $(80S)$ હોય છે જ્યારે કોષરસમાં રહેલા નાના $(70S)$ હોય છે
  • D
    લાયસોઝોમ્સ - આશરે $8.5$ ના $pH$ પર શ્રેષ્ઠ રીતે સક્રિય

Explore More

Similar Questions

નીચેનાં વિધાનો વાંચો અને સાચો વિકલ્પ ઓળખો:
$(A)$ આદિકોષકેન્દ્રિ કોષમાં કોષકેન્દ્રપટલ,હરિતકણ,કણાભસૂત્ર,સૂક્ષ્મનલિકાઓ અને પિલિનો અભાવ હોય છે.
$(B)$ સુકોષકેન્દ્રિય કોષમાં કોષકેન્દ્રપટલ,હરિતકણ,કણાભસૂત્ર,સૂક્ષ્મનલિકાઓ અને પિલિ હોય છે.
$(C)$ ઘણા જીવાણુકોષમાં જીનોમિક $DNA$ ની બહાર નાનું ગોળાકાર $DNA$ આવેલું હોય છે.

નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$I$. $PPLO$ એ સૌથી નાનો કોષ છે.
$II$. આદિકોષકેન્દ્રી કોષો સુકોષકેન્દ્રી કોષો કરતાં કદમાં નાના હોય છે.
$III$. આદિકોષકેન્દ્રી કોષોમાં કોષવિભાજન ધીમું હોય છે.
$IV$. બધા જ બેક્ટેરિયા એકાકી અને વસાહતી સ્વરૂપ દર્શાવે છે.
$V$. આદિકોષકેન્દ્રી કોષોમાં કોષવિભાજન ખૂબ ઝડપી હોય છે.

નીચેના કોષીય ઘટકોમાંથી અસંગત ઘટક શોધો.

નીચેના કોલમ યોગ્ય રીતે જોડો:
કોલમ $I$કોલમ $II$
$I.$ ચલિત બેક્ટેરિયા$p.$ શ્લેષ્મી સ્તર
$II.$ ગ્લાયકોકેલિક્સ$q.$ રીબોઝોમ્સ
$III.$ વાયુયુક્ત રસધાની$s.$ પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયા
$IV.$ $20 \, nm$ વ્યાસ$r.$ ફ્લેજેલિન પ્રોટીન

Difficult
View Solution

$DNA$ શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo