નીચેનામાંથી શું મેન્ડેલનાં પ્રભૂતાનાં નિયમ મુજબ ન સમજાવી શકાય ?
કોઈ ચોકકસ લક્ષણને નિયંત્રીત કરતાં એકમને કારક કહેવાય
જોડીમાંનાં કારકોમાં એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન હોય છે.
કારકો કોઈપણ પ્રકારનું મિશ્રણ દર્શાવતાં નથી અને $F_2$ માં બંને કારકોની અભિવ્યકતીના જ લક્ષણો જોવા મળે છે.
કારકો જેડીમાં હોય છે.
શુધ્ધ ઉંચા અને શુધ્ધ વામન છોડનું સંકરણ કરાવતા મળતા સંકરીત છોડમાં સ્વફલન કરાવવામાં આવ્યું તો અંતીમ સંકરણ બાદ મળતી સંતતિ માટે સ્વરૂપ... પ્રકાર કર્યું હશે?
$F_1$ નાં શુધ્ધ ઉંચા છોડ અને નીચા છોડ વચ્ચે સંકરણ કરાવતા મળતું પરિણામ ...............
આપેલામાંથી કયું વિધાન મેન્ડલના પ્રભુતાના નિયમ સાથે સુસંગત નથી.
શુધ્ધ ઉંચા છોડ અને શુધ્ધ નીચા છોડ વચ્ચે સંકરણ કરાવતા મળતી પ્રથમ પેઢીની લાક્ષણીકતા નીચેનામાંથી કયાં પ્રકારની હશે?
મેન્ડલનો પ્રભુતાનો નિયમ (law of dominance) અને વિશ્લેષણનો નિયમ (law of segregation) સમજાવો.