નીચેનામાંથી કયા આલ્કલાઇન અર્થ મેટલ સલ્ફેટની જલીયકરણ એન્થાલ્પી તેની લેટીસ એન્થાલ્પી કરતા વધારે છે?

  • A
    $BaSO_4$
  • B
    $SrSO_4$
  • C
    $CaSO_4$
  • D
    $BeSO_4$

Explore More

Similar Questions

મેગ્નેશિયમ સમૂહ (સમૂહ $2$) માં નીચે તરફ જતાં કાર્બોનેટની દ્રાવ્યતા ઘટે છે,જેનું કારણ શેમાં ઘટાડો છે?

દાંતની સપાટી પરના ઇનેમલનો મુખ્ય ઘટક કયો છે?

નીચેનામાંથી સાચા વિધાનો ઓળખો:
$i$. બેરિલિયમ ઓક્સાઇડ એ ઉભયગુણી ઓક્સાઇડ છે.
$ii$. સમૂહ $II$ ના તત્વો પ્રવાહી એમોનિયામાં ઓગળીને ઘેરા વાદળી-કાળા દ્રાવણ બનાવે છે.
$iii$. સમૂહ $II$ ના આયનોની જલીયકરણ એન્થાલ્પી $Be^{2+}$ થી $Ba^{2+}$ તરફ જતાં ઘટે છે.

આલ્કલાઇન અર્થ ધાતુઓના કાર્બોનેટની દ્રાવ્યતા સમૂહમાં નીચે જતાં ......... ને કારણે ઘટે છે.

વિધાન : સમાન આવર્તમાં આલ્કલાઇન અર્થ ધાતુઓની આયનીય ત્રિજ્યા આલ્કલી ધાતુઓ કરતા નાની હોય છે.
કારણ : આલ્કલી ધાતુઓનો કેન્દ્રીય વીજભાર આલ્કલાઇન અર્થ ધાતુઓ કરતા વધારે હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo