નીચેનામાંથી કયો એસિડ સૌથી નિર્બળ છે?

  • A
    $HClO$
  • B
    $HBr$
  • C
    $HClO_3$
  • D
    $HCl$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો બેઇઝ સૌથી નિર્બળ છે?

નીચેનામાંથી કેટલા ડાયપ્રોટિક એસિડ છે? સાઇટ્રિક એસિડ,ક્રોમિક એસિડ,ઓક્ઝેલિક એસિડ,પાયરોસલ્ફ્યુરિક એસિડ,સલ્ફ્યુરસ એસિડ

જ્યારે $NaOH$ નું દ્રાવણ થોડા કલાકો માટે હવામાં ખુલ્લું રાખવામાં આવે છે,ત્યારે શું થાય છે?

$(i)$ પ્રબળ એસિડનો સંયુગ્મી બેઇઝ નિર્બળ હોય છે.
$(ii)$ એસિડ એ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારનાર છે.
ઉપરના વિધાનો $(i)$ અને $(ii)$:

$NH_3$ નો સ્વ-આયનીકરણ અચળાંક $........... $ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo