નીચેનામાંથી કઈ પ્રક્રિયા ખોટી છે?

  • A
    $Zn + \text{dil. } HNO_3 o Zn(NO_3)_2 + N_2O$
  • B
    $Zn + \text{conc. } HNO_3 o Zn(NO_3)_2 + NO_2$
  • C
    $Zn + \text{very dil. } HNO_3 o Zn(NO_3)_2 + NH_4NO_3$
  • D
    $Cu + \text{dil. } HNO_3 o Cu(NO_3)_2 + N_2O$

Explore More

Similar Questions

નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો:

નીચેનામાંથી કયો ઓક્સાઇડ સૌથી ઓછો એસિડિક છે?

$N$,$P$,$As$,$Sb$,અને $Bi$ તત્વો કયા સમૂહના છે?

ઝિંકની સાંદ્ર નાઈટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી નાઈટ્રોજનનો ઓક્સાઈડ $(A)$ મળે છે. ઝિંકની મંદ નાઈટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી નાઈટ્રોજનનો બીજો ઓક્સાઈડ $(B)$ મળે છે. $(A)$ અને $(B)$ માં નાઈટ્રોજનના ઓક્સિડેશન આંક અનુક્રમે કેટલા હશે?

સમૂહ $13$ ના તત્વોની તેમની $+1$ ઓક્સિડેશન અવસ્થામાં સ્થિરતાનો સાચો ક્રમ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo