થર્મિઓનિક ઉત્સર્જન માટે કયો સંબંધ સાચો છે?

  • A
    $J = A{T^{1/2}}{e^{ - \varphi /kT}}$
  • B
    $J = A{T^2}{e^{ - \varphi /kT}}$
  • C
    $J = A{T^{3/2}}{e^{ - \varphi /kT}}$
  • D
    $J = A{T^2}{e^{ - \varphi /2kT}}$

Explore More

Similar Questions

ઇલેક્ટ્રોન ગનનો ફિલામેન્ટ કયા પદાર્થનો બનેલો હોય છે અને તેના પર કયા પદાર્થનું પડ ચડાવવામાં આવે છે? શા માટે?

$1897$ માં,જે. જે. થોમસને કયા કણની શોધ કરી હતી?

$2 \, eV$ નું કાર્ય વિધેય (work function) ધરાવતી ધાતુની સપાટીને $800 \, K$ તાપમાને ગરમ કરતા $1 \, mA$ નો ઉત્સર્જન પ્રવાહ મળે છે. જો સમાન સપાટીનું ક્ષેત્રફળ અને સમાન ઉત્સર્જન અચળાંક ધરાવતી બીજી ધાતુની સપાટી,જેનું કાર્ય વિધેય $4 \, eV$ છે,તેને $1600 \, K$ તાપમાને ગરમ કરવામાં આવે,તો ઉત્સર્જન પ્રવાહ ...... $mA$ થશે.

Difficult
View Solution

કયા વૈજ્ઞાનિકે કેથોડ કિરણોની શોધ કરી હતી?

ઇલેક્ટ્રોનનું દળ કેવી રીતે મેળવી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo