નીચેનામાંથી કયું પ્રચલનમાં મદદ કરે છે?

  • A
    પેરામીશિયમમાં ટ્રાયકોસિસ્ટ્સ
  • B
    તારામાછલીમાં પેડિસેલેરી
  • C
    ફેરેટિમામાં ક્લાઇટેલમ
  • D
    હિરુડિનેરિયામાં પશ્ચાદ્ ચૂષક (Posterior sucker)

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા પ્રકારની હલનચલન વનસ્પતિઓમાં જોવા મળતી નથી?

નીચેનામાંથી કઈ રચનાઓ પ્રચલન (locomotion) ના કાર્ય સાથે સંકળાયેલી છે?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ (સજીવ)કોલમ-$II$ (પ્રચલન અંગ)
$P$. હાઈડ્રા$I$. ઉપાંગો
$Q$. પેરામીશિયમ$II$. પક્ષ્મો
$R$. અમીબા$III$. સૂત્રાંગો
$S$. મનુષ્ય$IV$. જીવરસીય પરિભ્રમણ

વનસ્પતિઓ દ્વારા કયા પ્રકારની હલનચલન દર્શાવવામાં આવે છે?

પ્રચલન પદ્ધતિના સંદર્ભમાં અસંગત વિકલ્પ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo