પાંચ સૃષ્ટિ વર્ગીકરણમાં કઈ બે સૃષ્ટિઓ સમાન દરજ્જો ધરાવે છે?

  • A
    મોનેરા અને પ્રોટિસ્ટા
  • B
    પ્રોટિસ્ટા અને વનસ્પતિ
  • C
    પ્રોટિસ્ટા અને પ્રાણી
  • D
    વનસ્પતિ અને પ્રાણી

Explore More

Similar Questions

બૅક્ટેરિયા અને યીસ્ટ એક લક્ષણ સિવાય બધાં લક્ષણોમાં સમાનતા ધરાવે છે. તે અપવાદ ઓળખો.

વ્હીટેકર વર્ગીકરણ પદ્ધતિના આધારે નીચેનામાંથી કયાં વિધાનો ખોટાં છે?
$I.$ વ્હીટેકરે કોષરચનાની જટિલતાને આધારે સજીવોને એકકોષી અને બહુકોષી એમ બે પ્રકારમાં વહેંચ્યા.
$II.$ વ્હીટેકરે સજીવોને તેમની નિવસનતંત્રીય ભૂમિકાને આધારે ઉત્પાદકો,વિઘટકો અને ઉપભોક્તાઓ તરીકે વર્ગીકૃત કર્યા.
$III.$ દૈહિક આયોજનની જટિલતાને આધારે સજીવોને એકકોષી અને બહુકોષી પ્રકારમાં વહેંચવામાં આવ્યા.
$IV.$ આદિકોષકેન્દ્રીય અને સુકોષકેન્દ્રીય સજીવોને પોષણના પ્રકારને આધારે વહેંચવામાં આવ્યા છે.

વ્હિટકેરની પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં કઈ સૃષ્ટિ(ઓ)માં જીવંત સજીવોનો સમાવેશ કરવામાં આવ્યો છે?

$A$: બૅકટેરિયા અને એનાબીનામાં જનીનદ્રવ્ય તરીકે ન્યુક્લિઓપ્રોટીન આવેલ છે.
$R$: યુગ્લીના સુયોજિત કોષકેન્દ્ર ધરાવે છે.

લીલના તંતુને ફૂગના તંતુથી કેવી રીતે અલગ પાડી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo