નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    $O_3$ અણુ બેન્ટ (વળેલો) આકાર ધરાવે છે.
  • B
    $ONF$ એ $O_2N^-$ સાથે આઈસોઈલેક્ટ્રોનિક છે.
  • C
    $OF_2$ એ ફ્લોરિનનો ઓક્સાઈડ છે.
  • D
    $Cl_2O_7$ એ પરક્લોરિક એસિડનું એનહાઈડ્રાઈડ છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો ગુણધર્મ ઓઝોન $(O_3)$ નો નથી?

સલ્ફરનું કયું સંયોજન રેફ્રિજરન્ટ તરીકે વપરાય છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં $SO_2$ વાયુ ઉત્પન્ન થતો નથી?

નીચેનામાંથી સલ્ફરનો ક્યો ઓક્સાઇડ સલ્ફર-સલ્ફર $(S-S)$ બંધ ધરાવે છે?

$O_3$ નું જથ્થાત્મક અનુમાન કેવી રીતે કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo