નીચેનામાંથી કયા સેટમાં રહેલી સ્પીસીઝ સમાન સંકરણ અવસ્થા ધરાવે છે પરંતુ તેમના આકાર અલગ છે?

  • A
    $NO_2^+, NO_2, NO_2^-$
  • B
    $ClO_4^-, SF_4, XeF_4$
  • C
    $NH_4^+, H_3O^+, OF_2$
  • D
    $SO_4^{2-}, PO_4^{3-}, ClO_4^-$

Explore More

Similar Questions

$sp^2$ સંકૃત કક્ષકો દ્વારા બંધની રચના ઉદાહરણ આપી સમજાવો.

Difficult
View Solution

$sp$,$sp^2$ અને $sp^3$ માંથી કઈ કક્ષક વધુ વિદ્યુતઋણ છે? શા માટે?

$sp^3$ સંકર કક્ષકમાં $s$-ગુણધર્મનું પ્રમાણ કેટલું હોય છે?

$XeF_2$ માં કયા પ્રકારનું સંકરણ જોવા મળે છે?

નીચેનામાંથી કયા અણુઓનો આકાર $CO_{2}$ જેવો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo