કયા ચયાપચયિક પદાર્થો (metabolites) ચરબી,કાર્બોદિતો અને પ્રોટીનના શ્વસન દ્વારા થતા વિઘટનમાં સામાન્ય છે?

  • A
    ફ્રુક્ટોઝ $1, 6$-બાયફોસ્ફેટ
  • B
    પાયરુવિક એસિડ
  • C
    એસીટાઈલ $CoA$
  • D
    ગ્લુકોઝ-$6$-ફોસ્ફેટ

Explore More

Similar Questions

$\beta$-ઓક્સિડેશન ......... માં થાય છે.

ફેટી એસિડ શ્વસન પરિપથમાં કયાંથી દાખલ થાય છે?

નીચેની આકૃતિ ઉભયધર્મી પરિપથ દર્શાવે છે. $P$,$Q$ અને $R$ શું છે?

શ્વસન માર્ગને ઉભયધર્મી (amphibolic) માર્ગ શા માટે કહેવામાં આવે છે?

"શ્વસન માર્ગ એ ઉભયધર્મી (amphibolic) માર્ગ છે" તેની ચર્ચા કરો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo