નીચેનામાંથી કોનું વજન સૌથી વધુ હશે?

  • A
    $2$ મોલ $CaCO_3$
  • B
    $2$ મોલ $CO_2$
  • C
    $0.2$ મોલ સુક્રોઝ $(C_{12}H_{22}O_{11})$
  • D
    $10$ મોલ $H_2O$

Explore More

Similar Questions

શું પદાર્થની દ્રાવ્યતા તાપમાન સાથે બદલાય છે? ઉદાહરણની મદદથી સમજાવો.

નીચેના આયનોના સંયોજનથી બનતા સંયોજનોના રાસાયણિક સૂત્રો અને નામ લખો:
$(i)$ $Fe^{3+}$ અને $SO_{4}^{2-}$
$(ii)$ $NH_{4}^{+}$ અને $CO_{3}^{2-}$

ખાલી જગ્યા પૂરો:
$(a)$ રાસાયણિક પ્રક્રિયામાં,પ્રક્રિયકો અને નીપજોના દળનો સરવાળો અચળ રહે છે. આને ............... કહેવાય છે.
$(b)$ પરમાણુઓનો સમૂહ કે જેના પર નિશ્ચિત વીજભાર હોય તેને ............... કહેવાય છે.
$(c)$ $Ca_3(PO_4)_2$ નું સૂત્ર એકમ દળ ............... છે.
$(d)$ સોડિયમ કાર્બોનેટનું સૂત્ર ............... છે અને એમોનિયમ સલ્ફેટનું સૂત્ર ............... છે.

ક્લોરિન પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે,પરંતુ ક્લોરાઇડ આયન એ વીજભારિત આયન છે. સમજાવો.

$(a)$ અણુઓ એટલે શું? ઉદાહરણોનો ઉપયોગ કરીને તત્વના અણુ અને સંયોજનના અણુ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો.
$(b)$ નીચે આપેલા આયનો વચ્ચે બનતા અણુઓના રાસાયણિક સૂત્રો તારવો:
$(i)$ $Al^{3+}$ અને $SO_{4}^{2-}$
$(ii)$ $Ba^{2+}$ અને $NO_{3}^{-}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo