રક્ષક કોષોની નીચેનામાંથી કઈ દીવાલ જાડી હોય છે?

  • A
    બાહ્ય
  • B
    આંતરિક
  • C
    પાર્શ્વીય દીવાલ
  • D
    ત્રણેય

Explore More

Similar Questions

વિધાન : બાષ્પોત્સર્જનમાં પ્રકાશ ખૂબ જ મહત્વનું પરિબળ છે.
કારણ : પ્રકાશ વાયુરંધ્રને ખોલે છે અને અંધકાર વાયુરંધ્રને બંધ કરે છે. તેથી,પ્રકાશમાં બાષ્પોત્સર્જન વધે છે અને અંધકારમાં ઘટે છે.

નીચેનામાંથી કોનો ઉપયોગ વનસ્પતિઓમાં બાષ્પોત્સર્જન-રોધક (anti-transpirant) તરીકે થઈ શકે છે?

બાષ્પોત્સર્જનનું ક્રિયા વર્ણપટ (action spectrum) શું છે?

નીચેની વ્યાખ્યાઓ આપો:
$(1)$ બિંદુત્સવેદન (Guttation)
$(2)$ બાષ્પોત્સર્જન (Transpiration)

વાયુરંધ્રનું ખુલવું અને બંધ થવું એ રક્ષક કોષોમાં . . . . . . આયનોના સક્રિય વહનને કારણે થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo