નીચેનામાંથી વિદ્યુત માપનનો કયો એકમ $1$ સીમેન્સ (Siemen) ને સમકક્ષ નથી?

  • A
    $\Omega^{-1}$
  • B
    $A V^{-1}$
  • C
    $C V^{-1} s^{-1}$
  • D
    $\Omega$

Explore More

Similar Questions

જો $HCl$,$KCl$ અને $CH_2ClCOOK$ ની શૂન્ય સાંદ્રતાએ મોલર વાહકતા અનુક્રમે $4.2$,$1.4$ અને $1.1 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ હોય,તો શૂન્ય સાંદ્રતાએ $CH_2ClCOOH$ ની મોલર વાહકતાની ગણતરી કરો.

$20\,^oC$ તાપમાને $N/10$ $KCl$ દ્રાવણની વિશિષ્ટ વાહકતા $0.0212\,ohm^{-1}\,cm^{-1}$ છે અને આ દ્રાવણ ધરાવતા કોષનો $20\,^oC$ તાપમાને અવરોધ $55\,ohm$ છે. તો કોષ અચળાંક ............. $cm^{-1}$ છે.

અનંત મંદને $NaF$ ધરાવતા વિદ્યુતવિભાજ્યની તુલ્ય વાહકતા $90.1 \, \Omega^{-1} \, cm^2$ છે. જો $NaF$ ને $KF$ દ્વારા બદલવામાં આવે,તો તુલ્ય વાહકતાનું મૂલ્ય શું હશે? ........... $\Omega^{-1} \, cm^{2}$

$25^{\circ} C$ તાપમાને $0.02 \ M$ $KCl$ દ્રાવણની મોલર વાહકતા $410 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ છે. તેની વાહકતા ગણો.

$KCl$ ના $5.0 \, mmol \, dm^{-3}$ જલીય દ્રાવણની વાહકતા $0.55 \, mS$ છે,જ્યારે તેને $1.3 \, cm^{-1}$ ના કોષ અચળાંક ધરાવતા કોષમાં માપવામાં આવે છે. આ દ્રાવણની મોલર વાહકતા ....... $mS \, m^{2} \, mol^{-1}$ છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo