નીચેનામાંથી કયા પ્રકારના રંજકકણમાં સંગ્રહિત ખોરાક હોતો નથી?

  • A
    રંગકણ (Chromoplasts)
  • B
    તૈલકણ (Elaioplasts)
  • C
    પ્રોટીનકણ (Aleuroplasts)
  • D
    મંડકણ (Amyloplasts)

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું કોષીય અંગિકા અને તેના કાર્ય તરીકે યોગ્ય રીતે દર્શાવેલ છે?

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(i)$ ઈલેયોપ્લાસ્ટ $(a)$ સ્ટાર્ચનો સંગ્રહ
$(ii)$ એલ્યુરોપ્લાસ્ટ $(b)$ ચરબીનો સંગ્રહ
$(iii)$ એમાયલોપ્લાસ્ટ $(c)$ પ્રોટીનનો સંગ્રહ
$(iv)$ ક્રોમોપ્લાસ્ટ $(d)$ રંગીન રંજકદ્રવ્યો

ગ્રેનમ (granum) ની રચના સમજાવો.

ગાજરના મૂળનો નારંગી રંગ કોની હાજરીને કારણે હોય છે?

કોષકેન્દ્રની બહારનું $DNA$ (Extranuclear $DNA$) શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo