$RNA$ ના ન્યુક્લિયોટાઇડમાં નીચેનામાંથી કઈ શર્કરા હાજર હોય છે?

  • A
    $L$-ગ્લુકોઝ
  • B
    $D$-રાઇબોઝ
  • C
    $L$-થ્રિઓઝ
  • D
    $D$-ફ્રુક્ટોઝ

Explore More

Similar Questions

બે સમાન મોનોસેકેરાઈડના એકમોથી બનેલા ડાયસેકેરાઈડનું ઉદાહરણ કયું છે?

ફ્રુક્ટોઝમાં,શક્ય પ્રકાશીય સમઘટકો કેટલા છે?

આપણા ખોરાકમાં રહેલ કાર્બોહાઈડ્રેટ જેનું આપણે પાચન કરી શકતા નથી તે $......$ છે.

નીચેનામાંથી કયો કાર્બોહાઇડ્રેટ બધી જ વનસ્પતિ કોષદિવાલના બંધારણ માટે જરૂરી છે?

ગ્લુકોઝ નીચેનામાંથી કોની સાથે પ્રક્રિયા કરતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo