નીચેનામાંથી કયો પદાર્થ કોસ્ટિક સોડાના દ્રાવણ સાથે ઉકાળતા એમોનિયા મુક્ત કરશે?

  • A
    ઈથાઈલએમાઈન
  • B
    એનિલીન
  • C
    એસીટામાઈડ
  • D
    એસીટોક્સાઈમ

Explore More

Similar Questions

નીચેના રૂપાંતરણમાં,પ્રક્રિયકો $1$ અને $2$ કયા છે?

નીચેનામાંથી કયું સંયોજન જલીય $NaOH$ માં સૌથી ઝડપથી જળવિભાજન પામે છે?

નીચે આપેલા ત્રણ એસ્ટર માટે,આલ્કલાઇન જળવિભાજનના દરનો ક્રમ શું છે?
$(I)$ $p-NO_2-C_6H_4-COOCH_3$
$(II)$ $p-CH_3O-C_6H_4-COOCH_3$
$(III)$ $p-CH_3-C_6H_4-COOCH_3$

$CH_3CH(I)_2$ $\xrightarrow{KCN}$ $\xrightarrow[\Delta]{H_3O^{+}} ?$ અહીં અંતિમ નીપજ શું હશે?

$LiAlH_4$ સાથે રિડક્શન કરવાથી કયું પ્રકાશીય સક્રિય સંયોજન પ્રકાશીય નિષ્ક્રિય સંયોજન આપશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo