નીચેનામાંથી કયા પદાર્થ માટે એનર્જી ગેપ $(E_g)$ $3 \ eV$ કરતા વધારે હોય છે?

  • A
    ધાતુઓ
  • B
    અર્ધવાહકો
  • C
    મિશ્રધાતુઓ
  • D
    અવાહકો (અધાતુઓ)

Explore More

Similar Questions

વિધાન: જો અર્ધવાહકનું તાપમાન વધારવામાં આવે,તો તેનો અવરોધ ઘટે છે.
કારણ: કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચેનો ઉર્જા ગેપ ખૂબ જ નાનો હોય છે.

$CdS$ કેવા પ્રકારનો સેમિકન્ડક્ટર (અર્ધવાહક) છે?

અવાહક પદાર્થો માટે,એનર્જી ગેપ (ઉર્જા તફાવત) કેટલો હોય છે ($, eV$ માં)?

કોપરની પટ્ટી અને જર્મેનિયમની પટ્ટીને ઓરડાના તાપમાનેથી $80 \ K$ સુધી ઠંડી પાડવામાં આવે છે. તો અવરોધ:

શું અલગ કરેલા મુક્ત પરમાણુની આયનીકરણ ઉર્જા સ્ફટિકીય લેટીસમાં રહેલા પરમાણુઓની આયનીકરણ ઉર્જા કરતા અલગ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo