નીચેનામાંથી ક્યું વાક્ય મુજબ ચુંબકીય બળ રેખાનાં સંદર્ભે સાચી છે ?

  • A

    બંધ સપાટી સાથે સંક્ળાયેલ કુલ ચુંબકીય ફલક્સ હંમેશા શૂન્ય

  • B

    તેઓ જ્યાં ભેગી થાય અથવા બહાર નીકળે ત્યારે સપાટીને લંબ હોવી જરરી નથી.

  • C

    તેઓ સુવાહકમાંથી પસાર થાય અથવા ન થાય.

  • D

    આપેલ તમામ

Similar Questions

$R$  ત્રિજયાની રીંગના કેન્દ્ર આગળ અને કેન્દ્રથી $3R$  અંતરે અક્ષ પરના બિંદુએ ચુંબકીયક્ષેત્રનો ગુણોતર કેટલો થાય?

રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ લખો.

બે $20\,cm$ ની સમાન ત્રિજ્યાવાળા તારો $\sqrt{2}\,A$ જેટલો વીજપ્રવાહ ધરાવે છે તેને સમતલમાં લંબરૂપે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મુકવામાં આવે છે. વર્તુળાકાર તારોના કેન્દ્રમાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર $.......\times 10^{-8}\,T$છે.

  • [JEE MAIN 2023]

આપેલ પરિપથમાં કેન્દ્ર $O$ પર ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?

આકૃતિમાં દર્શાવ્યા અનુસારના તારના આકારમાંથી  $I$ પ્રવાહ પસાર થાય છે. તારનો સુરેખ ભાગ ઘણો લાંબો અને $  X-$ અક્ષને સમાંતર છે, જયારે અર્ધવર્તુળાકાર ભાગની ત્રિજયા $R$ છે જે $Y-Z$ સમતલમાં છે. $O$ બિંદુ આગળ ચુંબકીયક્ષેત્ર કેટલું મળે?

  • [AIPMT 2015]