વસ્તુના વાસ્તવિક પ્રતિબિંબ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    તેને પડદા પર ઝીલી શકાય છે.
  • B
    તે હંમેશા ચત્તું હોય છે.
  • C
    તેને પડદા પર ઝીલી શકાતું નથી.
  • D
    તે હંમેશા વસ્તુ કરતા મોટું હોય છે.

Explore More

Similar Questions

હવામાં સાપેક્ષ ઘટ્ટ ફ્લિન્ટ કાચનો વક્રીભવનાંક $1.65$ છે અને આલ્કોહોલનો $1.36$ છે. આલ્કોહોલની સાપેક્ષમાં ઘટ્ટ ફ્લિન્ટ કાચનો વક્રીભવનાંક કેટલો થાય?

લેન્સ વડે રચાતું પ્રતિબિંબ કઈ પ્રકાશીય ઘટનાને આભારી છે?

જ્યારે અંતર્ગોળ અરીસો વસ્તુનું આભાસી અને વિવર્ધિત પ્રતિબિંબ આપે છે,ત્યારે વસ્તુ-અંતર કેટલું હોય છે?

કેરોસીન,ટર્પેન્ટાઇન અને પાણીના વક્રીભવનાંક અનુક્રમે $1.44$,$1.47$ અને $1.33$ છે. આમાંથી કયા માધ્યમમાં પ્રકાશની ગતિ સૌથી વધુ હશે? શા માટે?

લેન્સના કયા બિંદુથી તમામ અંતરો માપવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo