કાર્બોનિલ સમૂહ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    કાર્બન પરમાણુ $sp^3$ સંકરણ ધરાવે છે
  • B
    કાર્બન પરમાણુ ત્રણ સિગ્મા બંધ બનાવે છે
  • C
    $C-C-O$ બંધકોણ $90^{\circ}$ છે
  • D
    કાર્બોનિલ બંધ એ આલ્કીનમાં રહેલા દ્વિબંધની સરખામણીમાં નિર્બળ છે

Explore More

Similar Questions

આપેલ બંધારણ માટે નીચેનામાંથી કયું $IUPAC$ નામ સાચું છે?

$(a)$ આલ્ડિહાઈડ સંયોજનો અને $(b)$ કીટોન સંયોજનોના સામાન્ય નામકરણ સમજાવો.

જો કાર્બોનિલ સમૂહની બાકીની બે સંયોજકતાઓ બે આલ્કાઈલ સમૂહો દ્વારા સંતોષાય,તો તે સંયોજનને શું કહેવામાં આવે છે?

સમજાવો: કાર્બોનિલ સમૂહ ધ્રુવીય છે અને તે ઇલેક્ટ્રોન-અનુરાગી (electrophilic) અને કેન્દ્ર-અનુરાગી (nucleophilic) કેન્દ્રો ધરાવે છે.

Difficult
View Solution

ઓરડાના તાપમાને ફોર્માલ્ડીહાઇડ કઈ ભૌતિક સ્થિતિમાં હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo