નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
$1)$ તૃતીયક એમાઈન એસિડ ક્લોરાઈડ સાથે પ્રક્રિયા કરે છે.
$2)$ $N$-ઈથાઈલબેન્ઝીન સલ્ફોનેમાઈડ આલ્કલીમાં દ્રાવ્ય છે.
$3)$ $N,N$-ડાઈઈથાઈલબેન્ઝીન સલ્ફોનેમાઈડ આલ્કલીમાં દ્રાવ્ય છે.
$4)$ તૃતીયક એમાઈન હિન્સબર્ગના પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે છે.

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

$HgCl_2$ ની હાજરીમાં $CS_2$ સાથે ગરમ કરવાથી ઇથાઇલ એમાઇન શું બનાવે છે?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયાની નીપજ શું છે?
$C_6H_5N_2^+Cl^-$ $\xrightarrow{H_3PO_2 / \text{ethanol}}$ ?

આપેલ નાઇટ્રોજન પરમાણુઓ $(x)$,$(y)$,અને $(z)$ માટે બેઝિક પ્રબળતાનો સાચો ક્રમ કયો છે $-$

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં નીપજો $y$ અને $x$ ઓળખો:
$C_6H_5CONH_2 \xrightarrow{NaOBr} y$
$C_6H_5CONH_2 \xrightarrow[(ii) H_3O^+]{(i) C_6H_5SO_2Cl / py, \Delta} x$

પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo