મિથેનોજેન્સ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    તેઓ આર્કિબેક્ટેરિયા છે.
  • B
    તેઓ કાદવવાળા વિસ્તારોમાં રહે છે.
  • C
    મિથેન તેમનો મુખ્ય કાર્બન સ્ત્રોત છે.
  • D
    તેઓ ઘણા વાગોળતા પ્રાણીઓ (ગાય,ભેંસ) ના આંતરડામાં હાજર હોય છે અને આ પ્રાણીઓના છાણમાંથી બાયોગેસ $(CH_{4})$ ઉત્પન્ન કરે છે.

Explore More

Similar Questions

સૌ પ્રથમ જીવંત સ્વરૂપો કયા છે?

નીચેનામાંથી કયા સંપૂર્ણ સ્વપોષી બૅક્ટેરિયા છે?

ઉષ્મા-સ્થાયી ઉત્સેચકો ($80^{\circ}C - 90^{\circ}C$ સુધી સક્રિય) સામાન્ય રીતે કયા સજીવ જૂથમાંથી અલગીકૃત કરી શકાય છે?

$Mycobacterium$ ધરાવે છે

જે પ્રક્રિયામાં બેક્ટેરિયાના લિંગી પ્રજનનમાં વાયરસ સામેલ હોય છે તેને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo