આણ્વિય કક્ષક સિદ્ધાંત મુજબ નીચેનામાંથી કયું વિધાન સાચું નથી $:-$

  • A
    $B_2$ અણુ અનુચુંબકીય છે.
  • B
    $O_2^{+}$ એ $O_2^{-}$ કરતા વધુ સ્થાયી છે.
  • C
    $N_2$ માં $\sigma_{2p_z}$ ની ઉર્જા $\pi_{2p_x}$ કરતા વધારે છે.
  • D
    $C_2$ અણુમાં,એક સિગ્મા અને એક પાઈ બંધ હાજર છે.

Explore More

Similar Questions

$MO$ સિદ્ધાંત મુજબ,કયો અણુ પરમાણુઓ વચ્ચે માત્ર $\pi$-બંધ ધરાવે છે?

આણ્વીય કક્ષક સિદ્ધાંત (Molecular Orbital Theory) મુજબ,નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$ યાદી-$II$
$A$. $\Psi_{MO} = \Psi_{A} - \Psi_{B}$ $I$. ડાયપોલ મોમેન્ટ
$B$. $\mu = Q \times r$ $II$. બંધકારક આણ્વીય કક્ષક
$C$. $\frac{N_{b} - N_{a}}{2}$ $III$. બંધપ્રતિકારક આણ્વીય કક્ષક
$D$. $\Psi_{MO} = \Psi_{A} + \Psi_{B}$ $IV$. બંધ ક્રમાંક

બંધ ક્રમાંક (Bond order) એટલે શું? ઉદાહરણ આપી સમજાવો.

$F_2$ અણુ માટે ગ્રાઉન્ડ સ્ટેટમાં સાચી આણ્વીય કક્ષક આકૃતિ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo