નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    $Bi^{5+}$ ક્ષારો અસ્તિત્વ ધરાવતા નથી
  • B
    $Pb^{4+}$ ક્ષારો સારા ઓક્સિડેશનકર્તા છે
  • C
    $Sn^{4+}$ ક્ષારો સારા ઓક્સિડેશનકર્તા છે
  • D
    $Tl^{+}$ ક્ષારો સારા ઓક્સિડેશનકર્તા છે

Explore More

Similar Questions

નીચેના અણુઓ $NH_3, PH_3, AsH_3, SbH_3$ ને ધ્યાનમાં લો. નીચેનામાંથી કોનું ઉત્કલનબિંદુ સૌથી વધુ છે?

$(NH_4)_2Cr_2O_7$ ને ગરમ કરતા એક વાયુ મળે છે. આ વાયુ.......... રીતે પણ મળે.

નીચેનામાંથી કયું સાચું નથી?

સાંદ્ર $HNO_3$ પીળા રંગનું પ્રવાહી છે,જેનું કારણ છે:

એક તત્વ જેનું $IUPAC$ નામ અનનટ્રિયમ $(Uut)$ છે,તે શેમાં આવે છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo