ધાત્વિક અથવા ઇલેક્ટ્રોનિક વાહકતાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    ધાત્વિક વાહકતા ધાતુના બંધારણ અને તેના લાક્ષણિકતાઓ પર આધાર રાખે છે.
  • B
    ધાત્વિક વાહકતા ધાતુના પરમાણુની સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખે છે.
  • C
    તાપમાનમાં વધારો થતાં ધાતુની વિદ્યુત વાહકતા વધે છે.
  • D
    વિદ્યુત વહન દરમિયાન ધાતુના બંધારણમાં કોઈ ફેરફાર થતો નથી.

Explore More

Similar Questions

જો એક કન્ડક્ટન્સ સેલમાં $0.1 \ M \ KCl$ દ્રાવણનો અવરોધ $300 \ \Omega$ હોય અને વાહકતા $0.013 \ S \ cm^{-1}$ હોય,તો સેલ અચળાંકનું મૂલ્ય કેટલું થાય?

અનંત મંદને $LiCl$, $NaCl$ અને $KCl$ ની તુલ્ય વાહકતાનો સાચો ક્રમ કયો છે?

ઇલેક્ટ્રોલાઇટ્સ $A$ અને $B$ માટે મોલર વાહકતાનો $C^{1/2}$ સામેનો આલેખ નીચે મુજબ છે. ઇલેક્ટ્રોલાઇટ્સ $A$ અને $B$ અનુક્રમે કયા છે?

આયનિક દ્રાવણની અવરોધકતા માપવા સાથે સંકળાયેલી મુશ્કેલીઓ પર નોંધ લખો.

અનંત મંદને $NaCl$,$HCl$,અને $CH_3COONa$ ની મોલર વાહકતા અનુક્રમે $126.45$,$426.16$,અને $91 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ છે. અનંત મંદને $CH_3COOH$ ની મોલર વાહકતા .............. $\Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo