$SO_3$ ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    તેનો આકાર ત્રિકોણીય સમતલીય છે.
  • B
    સલ્ફર પરમાણુ $sp^2$ સંકરણ ધરાવે છે.
  • C
    તે અનુચુંબકીય (paramagnetic) છે.
  • D
    $A$ અને $B$ બંને સાચા છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$A = [SO_3^{2-}, CO_3^{2-}]$,$B = [O_2^{2-}, F_2]$,$C = [CN^-, CO]$,$D = [NH_3, H_3O^+]$ અને $E = [MnO_4^{2-}, CrO_4^{2-}]$ ની જોડીઓ પૈકી કઈ જોડી સમાન લુઈસ બિંદુ બંધારણ ધરાવતી નથી?

નીચેનામાંથી કયો ત્રિપરમાણ્વીય અણુ અસ્તિત્વ ધરાવતો નથી?

Difficult
View Solution

નીચેનામાંથી કઈ સ્પીસીઝમાં $p\pi - p\pi$ બંધ નથી પરંતુ તેનો બંધ ક્રમાંક $O_2$ જેટલો છે?

વિધાન : $S_8$ અણુમાં $S-S-S$ બંધકોણ $105^o$ છે.
કારણ : $S_8$ નો આકાર $V$ જેવો છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo