નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    આયોનિક હાઇડ્રાઇડ્સ એ $s$-બ્લોકના મોટાભાગના તત્વો સાથે બનેલા ડાયહાઇડ્રોજનના સ્ટોઇકિયોમેટ્રિક સંયોજનો છે.
  • B
    આયોનિક હાઇડ્રાઇડ્સ સ્ફટિકમય,અબાષ્પશીલ અને ઘન અવસ્થામાં અવાહક હોય છે.
  • C
    આયોનિક હાઇડ્રાઇડ્સનું પીગળેલું સ્વરૂપ વિદ્યુતનું વહન કરે છે અને કેથોડ પર ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે.
  • D
    બંને $(A)$ અને $(C)$

Explore More

Similar Questions

સંયોજન $X$ માં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક $-1$ છે અને સંયોજન $Y$ માં $+1$ છે. $X$ અને $Y$ અનુક્રમે છે

$H_2$,$HD$,$D_2$ અને $T_2$ ના ઉત્કલનબિંદુનો સાચો ક્રમ કયો હશે?

Difficult
View Solution

આયોનિક અથવા સેલાઇન હાઇડ્રાઇડ્સ પર ટૂંકી નોંધ લખો.

પ્રક્રિયા $2X + B_2H_6 \rightarrow [BH_2(X)_2]^+ [BH_4]^-$ માં,એમાઈન(ઓ) $X$ કયું(કયા) છે?

હાઇડ્રોજનને હેલોજન સમૂહમાં મૂકી શકાય છે કારણ કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo