આલ્કેનની સમાનધર્મી શ્રેણીના સભ્યોના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    બધા સીધી શૃંખલા ધરાવતા સંયોજનો છે
  • B
    સામાન્ય સૂત્ર $C_nH_{2n+2}$ ધરાવે છે
  • C
    સમાન રાસાયણિક ગુણધર્મો ધરાવે છે
  • D
    ભૌતિક ગુણધર્મોમાં નિયમિત ક્રમિકતા દર્શાવે છે

Explore More

Similar Questions

મિથેન $(CH_4)$ માંથી નીચેની નીપજો તૈયાર કરો: $(i)$ મિથાઇલ ક્લોરાઇડ,$(ii)$ કાર્બન બ્લેક,$(iii)$ કાર્બન ડાયોક્સાઇડ,$(iv)$ મિથેનોલ,$(v)$ મિથેનાલ,$(vi)$ કાર્બન મોનોક્સાઇડ,$(vii)$ ડાયહાઇડ્રોજન,$(viii)$ મિથાઇલ આયોડાઇડ,$(ix)$ મિથાઇલ બ્રોમાઇડ.

આઈસોબ્યુટાઈલ મેગ્નેશિયમ બ્રોમાઈડની ડ્રાય ઈથર અને એબ્સોલ્યુટ આલ્કોહોલ સાથેની પ્રક્રિયાથી શું મળે છે?

નીચેની પ્રતિક્રિયાઓની શ્રેણીમાં $P$ શું છે:

એક હાઇડ્રોકાર્બનનું આણ્વિય દળ $86 \ g/mol$ છે. તો તેના શક્ય બંધારણીય સમઘટકોની સંખ્યા કેટલી થશે?

Difficult
View Solution

હાઈડ્રોકાર્બનનું આયોડિનેશન $(C-H \rightarrow C-I)$ આણ્વિય આયોડિન સાથે એક ધીમી અને પ્રતિવર્તી પ્રક્રિયા છે. જો કે,તે ઓક્સિડેશનકર્તાની હાજરીમાં કરી શકાય છે,જેમ કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo