નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    ચરબીના દરેક અણુ માટે એક જનીન હોય છે.
  • B
    દરેક અંતઃસ્ત્રાવ માટે એક જનીન હોય છે.
  • C
    દરેક પ્રોટીન માટે એક જનીન હોય છે.
  • D
    દરેક ઉત્સેચકના ઉત્પાદન માટે એક જનીન હોય છે.

Explore More

Similar Questions

બધા જ જીવંત સજીવોના સચવાયેલા અવશેષોને અશ્મિઓ કહેવામાં આવે છે.

એક જ જાતિના વ્યક્તિઓ વચ્ચે જોવા મળતા તફાવતનું કારણ શું છે?

બધી જ માનવ જાતિઓ જેવી કે આફ્રિકન,એશિયન,યુરોપિયન,અમેરિકન અને અન્ય કદાચ એક સામાન્ય પૂર્વજમાંથી ઉતરી આવી હશે. આ અભિપ્રાયના સમર્થનમાં કેટલાક પુરાવા આપો.

જો $YYRR$ એ ગોળ અને પીળા બીજ દર્શાવતું હોય,તો નીચેના જનીન પ્રકારો (genotypes) શું દર્શાવે છે?
$yyrr$ $\quad$ $yyRR$

જો લીલી ઝાડીઓ પર રહેતા લાલ ભમરાઓની વસ્તીને કાગડાઓ ખાઈ રહ્યા હોય. લિંગી પ્રજનન દરમિયાન,સંતતિમાં એક લીલો ભમરો જોવા મળે છે.
$(a)$ આ નવા લક્ષણનું ભવિષ્ય શું છે?
$(b)$ શું તે નવા નિવાસસ્થાનમાં ટકી શકશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo