નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે?

  • A
    એનાબીના સ્વયંપોષી સૂક્ષ્મજીવ છે.
  • B
    સાયનોબૅક્ટેરિયા ડાંગરના ખેતરોમાં જૈવિક ખાતર તરીકે કાર્ય કરે છે.
  • C
    બ્લ્યુ-ગ્રીન આલ્ગી (નીલ-હરિત લીલ) જમીનમાં કાર્બનિક દ્રવ્યનો વધારો કરે છે.
  • D
    રાઇઝોબિયમ બૅક્ટેરિયા મુક્તજીવી છે.

Explore More

Similar Questions

$Escherichia$ $coli$ માં પેઢી એકાંતરણ જોવા મળતું નથી કારણ કે તેમાં શેનો અભાવ હોય છે?

માયક્સોબેક્ટેરિયા (Myxobacteria) શેના દ્વારા ગતિ કરે છે?

$S :$ હેલોફિલ્સ બાયોગૅસના ઉત્પાદન માટે જવાબદાર છે.
$R :$ હેલોફિલ્સ એ $Archaea$ ડોમેઇનનું ઉદાહરણ છે.

અનુકૂળ પરિસ્થિતિઓ દરમિયાન,બેક્ટેરિયા મુખ્યત્વે શેના દ્વારા પ્રજનન કરે છે?

મોટા ભાગના બેક્ટેરિયા . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo