નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે?

  • A
    ટ્રોફોઝોઇટની ખોટાપગ ધરાવતી અવસ્થા અમીબોઇડ અવસ્થા તરીકે ઓળખાય છે.
  • B
    નાના કદનાં અને મોટું કોષકેન્દ્ર ધરાવતાં ગેમેટોસાઇટ નર ગેમેટોસાઇટ કહેવાય છે.
  • C
    સાઇઝોન્ટ અલિંગી પ્રજનન દ્વારા ગેમેટોસાઇટમાં ફેરવાય છે.
  • D
    ત્રાકાકાર ફલિતાંડ ઉકાઇનેટ (ookinete) તરીકે ઓળખાય છે.

Explore More

Similar Questions

ટ્રાયકોસિસ્ટ્સ (Trichocysts) શેમાં જોવા મળે છે?

$Euglena$ માટે શું સાચું છે?

પાંચ સૃષ્ટિ વર્ગીકરણમાં,જાતિવિકાસની દ્રષ્ટિએ કઈ સૃષ્ટિ મધ્યવર્તી સ્થાન ધરાવે છે?

કયા સજીવમાં દ્વિ-સ્વરૂપી કોષકેન્દ્ર (dimorphic nucleus) જોવા મળે છે?

પ્રજીવ (Protozoa) સમુદાયના સજીવો નીચેનામાંથી કઈ રચના દ્વારા પ્રચલન કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo