નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે?

  • A
    ફીલેરિયલ કૃમિનો પ્રાથમિક યજમાન મનુષ્ય છે.
  • B
    ક્યુલેક્સ ફેટિગન્સ એ ફીલેરિયલ કૃમિનો મધ્યસ્થ યજમાન છે.
  • C
    ફીલેરિયાસિસ (હાથીપગો) એ જીવલેણ રોગ છે.
  • D
    પુખ્ત ફીલેરિયલ કૃમિ $5$ થી $8$ વર્ષ જીવે છે.

Explore More

Similar Questions

હાથીપગાના રોગ માટે જવાબદાર કૃમિના ચેપી ડિંભ (larvae) નવા યજમાનમાં કયા માર્ગે પ્રવેશે છે?

'એન્ટેરોબાયાસિસ' (Enterobiasis) રોગ કોના દ્વારા થાય છે?

$Culex$ $fatigans$ મચ્છરમાં માઇક્રોફિલેરિયાને ચેપી ઇયળ (larva) માં વિકસતા કેટલા દિવસ લાગે છે?

નીચેનામાંથી કયો રોગ મચ્છર દ્વારા ફેલાય છે?

ફીલેરિયલ કૃમિ ($Wuchereria$ $bancrofti$ અને $Wuchereria$ $malayi$) શું કરવા માટે જાણીતા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo