નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    $Ca^{2+}$ આયનો હૃદયના નિયમિત ધબકારા જાળવવામાં મહત્વના નથી.
  • B
    $Mg^{2+}$ આયનો વનસ્પતિના લીલા ભાગોમાં મહત્વના છે.
  • C
    $Mg^{2+}$ આયનો $ATP$ સાથે સંકુલ બનાવે છે.
  • D
    $Ca^{2+}$ આયનો રક્ત ગંઠાઈ જવાની પ્રક્રિયામાં મહત્વના છે.

Explore More

Similar Questions

Column-$I$ માં આપેલા સંયોજનોને Column-$II$ માં દર્શાવેલ તેમના ઉપયોગો સાથે જોડો:
Column-$I$ Column-$II$
$A$. $CaCO_3$ $1$. ડેન્ટિસ્ટ્રી,સુશોભનનું કામ
$B$. $Ca(OH)_2$ $2$. કોસ્ટિક સોડામાંથી સોડિયમ કાર્બોનેટનું ઉત્પાદન
$C$. $CaO$ $3$. ઉચ્ચ ગુણવત્તાવાળા કાગળનું ઉત્પાદન
$D$. $CaSO_4$ $4$. સફેદ રંગકામ (white washing) માં વપરાય છે

$BeF_2$ પાણીમાં દ્રાવ્ય છે,જ્યારે અન્ય આલ્કલાઇન અર્થ ધાતુઓના ફ્લોરાઇડ્સ અદ્રાવ્ય છે. તેનું કારણ ...

સિમેન્ટના ઉત્પાદન દરમિયાન કલીંકરમાં જિપ્સમ ઉમેરવાનું કારણ ......... છે.

નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં અદ્રાવ્ય છે?

$BeF_2$ ની બનાવટ માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ વધુ સારી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo