નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    માત્ર ક્લોરિન અને બ્રોમિન ઓક્સી એસિડ બનાવે છે
  • B
    બધા હેલોજન ઓક્સી એસિડ બનાવે છે
  • C
    ફ્લોરિન સિવાયના તમામ હેલોજન ઓક્સી એસિડ બનાવે છે
  • D
    માત્ર આયોડિન ઓક્સી એસિડ બનાવે છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો હેલોજન તેના સંયોજનોમાં ધન ઓક્સિડેશન અવસ્થા દર્શાવતો નથી?

હાઇવોલ્ટેજ જનરેટર્સમાં વાયુમય ઇન્સ્યુલેટર તરીકે કયો પદાર્થ વપરાય છે?

ફ્લોરિન એ ક્લોરિન કરતા વધુ શક્તિશાળી ઓક્સિડેશનકર્તા છે કારણ કે :
$(a)$ $F-F$ બંધની વિયોજન એન્થાલ્પી ઓછી છે.
$(b)$ ફ્લોરાઈડ આયન $(F^{-})$ ની જલીયકરણ એન્થાલ્પી ઊંચી છે.
$(c)$ ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ક્લોરિન કરતા ઓછી ઋણ છે.
$(d)$ ફ્લોરિનનું કદ ખૂબ જ નાનું છે.
આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :

જ્યારે પોટેશિયમ ડાયક્રોમેટના સ્ફટિકોને સાંદ્ર $HCl$ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે કયો વાયુ મુક્ત થાય છે?

આંતર-હેલોજન સંયોજનો વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo