રસધાની (vacuoles) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    તે પટલમય છે અને તેમાં સંગ્રહિત પ્રોટીન અને લિપિડ્સ હોય છે
  • B
    તે પટલમય છે અને તેમાં પાણી અને ઉત્સર્ગ દ્રવ્યો હોય છે.
  • C
    તેમાં પટલનો અભાવ હોય છે અને તેમાં હવા હોય છે
  • D
    તેમાં પટલનો અભાવ હોય છે અને તેમાં પાણી અને ઉત્સર્ગ દ્રવ્યો હોય છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયામાં તમે ગ્લાયઓક્સિસોમ્સ (glyoxysomes) શોધી શકો છો?

$Amoeba$ માં નીચેનામાંથી કોણ આસૃતિનિયમન (osmoregulation) સાથે સંકળાયેલું છે?

વનસ્પતિકોષમાં રસધાની કોષના કદના $....$ જેટલો ભાગ રોકે છે. ($\%$ માં)

વનસ્પતિઓની રસધાનીઓ નીચેનામાંથી કઈ પ્રવૃત્તિમાં સામેલ હોઈ શકે છે?

પેરોક્સિઝોમ ........ ધરાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo