હેલોજન અંગે નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?

  • A
    તેઓ બધા દ્વિપરમાણુક છે અને એક સંયોજક આયનો બનાવે છે.
  • B
    તેઓ બધા જ વિવિધ ઓક્સિડેશન સ્થિતિ ધરાવવાની ક્ષમતા ધરાવે છે.
  • C
    તેઓ બધા જ દ્વિપરમાણુક છે અને દ્વિસંયોજક આયનો બનાવે છે.
  • D
    તેઓ તેમના ધાતુ સાથેના સંયોજનના દ્રાવણમાંથી એકબીજાનું વિસ્થાપન કરે છે.

Explore More

Similar Questions

બ્લીચિંગ પાવડરની બ્લીચિંગ ક્રિયા શેના નિર્માણને કારણે હોય છે?

એક વાયુ $CaO$ સાથે પ્રક્રિયા કરે છે,પરંતુ $NaHCO_3$ સાથે નહીં. તે વાયુ કયો છે?

નીચેનામાંથી કયું તત્વ ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં હોય છે?

નીચેનામાંથી કયું સંયોજન $25^{\circ} C$ તાપમાને વાયુ અવસ્થામાં નથી?

નીચેનામાંથી કયા અણુની બંધ વિયોજન એન્થાલ્પી સૌથી ઓછી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo