ડાયનોફ્લેજેલેટ્સના કશા (flagella) માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    એક કશા કોષની પ્લેટો વચ્ચેની આડી ખાંચમાં આવેલી હોય છે.
  • B
    એક કશા કોષની પ્લેટો વચ્ચેની ઊભી ખાંચમાં આવેલી હોય છે.
  • C
    બે કશા,એક ઊભી અને બીજી આડી રીતે કોષની દીવાલની પ્લેટો વચ્ચેની ખાંચમાં આવેલી હોય છે.
  • D
    કશા ગેરહાજર હોય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો સજીવ મનુષ્યના મુખમાં વસવાટ કરે છે?

ડાયનોફ્લેજેલેટ્સ (Dinoflagellates) ના શરીરનું આયોજન વર્ણવો.

ખોટું વિધાન પસંદ કરો:

ડાયેટમ્સને 'સમુદ્રના મોતી' (Pearls of Ocean) પણ કહેવામાં આવે છે,શા માટે? ડાયેટમેસિયસ અર્થ (diatomaceous earth) એટલે શું?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ (સમૂહ)કોલમ-$II$ (ઉદાહરણ/લક્ષણ)
$P$. ક્રાયસોફાઈટ્સ$I$. યુગ્લીના
$Q$. ડાયનોફલેજેલેટ્સ$II$. ડાયેટમ્સ,ડેસ્મિડ્સ
$R$. યુગ્લીનોઈડ્સ$III$. ફાઈસેરમ (સ્લાઈમ મોલ્ડ)
$S$. સ્લાઈમ મોલ્ડ્સ$IV$. ગોનિયાલેક્સ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo